Mind Full to Mindful
એક પુષ્પ ખીલતું હોય છે, અને આખી દુનિયામાં વસંત ઋતુ છવાઈ જતી હોય છે.
એક દિવસે, બુદ્ધ પોતાના સંન્યાસીઓ સાથે એકાંતમાં બેઠા હોય છે અને ત્યારે જ એક વ્યક્તિ તેમની પાસે આવે છે અને બોલે છે, “મહેરબાની કરીને મને બસ થોડાંક શબ્દોમાં જ શ્રેષ્ઠ જ્ઞાન આપવાની આપ કૃપા કરશો?” બુદ્ધે આ વ્યક્તિની ઉપસ્થિતિની તેમજ તેના સવાલની નોંધ લીધી, અને તેની સામે મંદ સ્મિત કર્યું અને પોતાનું મૌન જાળવી રાખ્યું. થોડીક મિનિટો સુધી રાહ જોયા પછી, પેલો આગંતુક બુદ્ધ સમક્ષ દંડવત પ્રણામ કરીને કહ્યું, “ખુબ ખુબ આભાર, મને મારો સંદેશ મળી ગયો. હું હવે તમારી રજા લઉં.” શરીપુત્ર નામનો એક બંડખોર સંન્યાસી હતો જે ક્યારેય…read more