ॐ સ્વામી

જીવનની પરિપૂર્ણતાનું રહસ્ય

અંતે એ કઈ એટલું અઘરું પણ નથી: સખત મહેનત કરો અને મોજ પણ સખત માણો

“મને સોમવારથી ખુબ જ નફરત છે,” કોઈકે મને એક દિવસે કહ્યું. “અને, જો કશું સોમવારનું ડીપ્રેશન જેવો કોઈ રોગ હોય તો તે મને છે.” આ વ્યક્તિનું એવું કહેવું હતું કે પોતે ઘણાં જ પૈસા બનાવ્યાં છે, પણ તેમ છતાં તે કોઈ આદર્શ જીવન નહોતો જીવી રહ્યો. તેણે બધું જ કર્યું હતું કેમ કે તેને કરવું પડ્યું હતું. “જો મારે કોઈ આટલી જવાબદારીઓ ન હોત તો,” તેને કહ્યું, “ મેં પણ તમારી જેમ ભગવો પહેરી લીધો હોત અને મુક્તપણે વિહરતો હોત.” “ઓહ!” હું હસ્યો. “એ તો ફેસબુક ટ્રેપ જેવું છે.” એ…read more

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email

કુતરાઓથી સાવધાન

પ્રસ્તુત છે કઈક વિચારવા જેવું.

એક ચુસ્ત ધાર્મિક માણસે ચાલીસ દિવસનાં સમયગાળામાં પોતાની એક સાધના સમાપ્ત કરી. પોતાની આ આધ્યાત્મિક પ્રવૃત્તિનાં અંતે, તેને કોઈને ભોજન આપવાનું હતું. તેને એક મંદિરના પુજારીને વાત કરી જોઈ, પરંતુ તે પુજારીએ બીજા કોઈને ત્યાં જવાનું વચન આપી દીધું હતું, માટે તેમને આ પ્રસ્તાવની ના પાડી. જેવો આ ધાર્મિક વ્યક્તિ પોતાના ઘરે પાછો વળી રહ્યો હતો કે રસ્તામાં તેને એક ભિખારી મળી ગયો. હું આ ભિખારીને જમાડી શકું, અંતે તો એક જ દિવ્ય શક્તિ દરેકની અંદર બિરાજમાન છે. વિચાર એવો હતો કે કોઈ જીવંત આત્માને જમાડવું એટલે સ્વયં ભગવાનને જમાડવા…read more

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email

સફળ લોકોના ચાર લક્ષણો

એવું શું છે કે જે તમને મહાનતાનાં શિખરે લઇ જઈ શકે? અત્રે પ્રસ્તુત છે કશું વિચારવા જેવું.

“તકે કોઈ દિવસ મારો દરવાજો ખટખટાવ્યો નથી, સ્વામી,” એક ઉદ્યોગપતિએ મને એક દિવસે પૂછ્યું. મેં ક્યાંક વાંચ્યું હતું,” મેં જવાબ આપતાં કહ્યું, “કે જો તક તમારો દરવાજો ન ખટખટાવે, તો એક બીજો નવો દરવાજો બનાવો.” “વારુ, એ પણ મારા કિસ્સામાં નથી બન્યું. ખરેખર, જે કઈ પણ તક છૂપોવેશ લઇને આવે તેને મારો દરવાજો જ ઉડાડી દીધો છે અને મને પણ જમીનદોસ્ત કરી દીધો છે.” હું એવા અનેક હોશિયાર લોકોને મળતો હોવ છું કે જેઓ પોતાના જીવનમાં ઘણું બધું કરી શકવા માટે સક્ષમ હોય છે. પરંતુ, તેઓને લાગતું હોય છે કે…read more

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email

જોડવા અને તોડવા વચ્ચેનો તફાવત

અત્રે પ્રસ્તુત છે નાનકડી પરંતુ એક ઊંડા સંદેશથી ભરેલી વાર્તા.

એક નાનકડી છોકરી હતી જે પોતાનાં દાદા કે જે એક દરજી હતાં તેમને કાયમ જોઈ રહેતી હતી. દરવખતે તે દાદા કાતર વાપર્યા પછી પોતાના પગ નીચે મુકતા અને પોતાનાં અંગુઠાથી દબાવી રાખતાં. અને જયારે જયારે પણ તેઓ પોતાની સોય ઉપયોગ કરે તો તેનો ઉપયોગ કર્યા બાદ પાછી તેને પોતાની ટોપીમાં ખોસી દેતાં. સોય અને કાતર આ બે જ દરજીકામ માટેના તેમનાં સાધનો હતાં. પેલી નાની છોકરી આ એકદમ ચીવટપૂર્વકના વર્તનને નવાઈભરી નજરે જોઈ રહી હતી. “દાદા એવું કેમ,” તેને પોતાના નાના-નાજુક હાથ દાદાના ગળે વીંટાળીને દાદાનું કામ અટકાવતાં પૂછ્યું, “દર…read more

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email

ભલાઈનું વિરોધાર્થી

ક્યારેય વિચાર્યું છે કે ભલાઈનું વિરોધાર્થી શું હોઈ શકે? શું તે કઠોરતા હોય છે કે બીજું કઈ?

તમારા મત મુજબ ભલાઈનું વિરોધાર્થી શું હોઈ શકે? શું તે કોઈને હાનિ પહોંચાડવી એ હોઈ શકે? મારા મત મુજબ તો એવું નથી. તો પછી શું છે, તમે પૂછશો? બે વર્ષ પહેલા, હું સુવિ સાથે તેમની કારમાં એક વ્યસ્ત બજારમાંથી પસાર થઇ રહ્યો હતો. હું સુવિ ને બે દસકાઓથી ઓળખતો હતો અને તેમની મારા પ્રત્યેની ભક્તિ અને પ્રેમ મને આજની તારીખ સુધી નવાઈ પમાડે છે. એ જુનનો મહિનો હતો, અને હવામાન એકદમ બર્ફીલું ઠંડુ હતું. અમારી ગાડીમાં હીટર ચાલુ હતું અને બહાર લોકો પોતાનાં ખિસ્સામાં હાથ નાખીને, દાંત કચકચાવતા પોતાના શ્વાસોમાંથી ધુમાડા…read more

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email