ॐ સ્વામી

જોડવા અને તોડવા વચ્ચેનો તફાવત

અત્રે પ્રસ્તુત છે નાનકડી પરંતુ એક ઊંડા સંદેશથી ભરેલી વાર્તા.

એક નાનકડી છોકરી હતી જે પોતાનાં દાદા કે જે એક દરજી હતાં તેમને કાયમ જોઈ રહેતી હતી. દરવખતે તે દાદા કાતર વાપર્યા પછી પોતાના પગ નીચે મુકતા અને પોતાનાં અંગુઠાથી દબાવી રાખતાં. અને જયારે જયારે પણ તેઓ પોતાની સોય ઉપયોગ કરે તો તેનો ઉપયોગ કર્યા બાદ પાછી તેને પોતાની ટોપીમાં ખોસી દેતાં. સોય અને કાતર આ બે જ દરજીકામ માટેના તેમનાં સાધનો હતાં. પેલી નાની છોકરી આ એકદમ ચીવટપૂર્વકના વર્તનને નવાઈભરી નજરે જોઈ રહી હતી. “દાદા એવું કેમ,” તેને પોતાના નાના-નાજુક હાથ દાદાના ગળે વીંટાળીને દાદાનું કામ અટકાવતાં પૂછ્યું, “દર…read more

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Google+
Google+
0Email to someone
email

ભલાઈનું વિરોધાર્થી

ક્યારેય વિચાર્યું છે કે ભલાઈનું વિરોધાર્થી શું હોઈ શકે? શું તે કઠોરતા હોય છે કે બીજું કઈ?

તમારા મત મુજબ ભલાઈનું વિરોધાર્થી શું હોઈ શકે? શું તે કોઈને હાનિ પહોંચાડવી એ હોઈ શકે? મારા મત મુજબ તો એવું નથી. તો પછી શું છે, તમે પૂછશો? બે વર્ષ પહેલા, હું સુવિ સાથે તેમની કારમાં એક વ્યસ્ત બજારમાંથી પસાર થઇ રહ્યો હતો. હું સુવિ ને બે દસકાઓથી ઓળખતો હતો અને તેમની મારા પ્રત્યેની ભક્તિ અને પ્રેમ મને આજની તારીખ સુધી નવાઈ પમાડે છે. એ જુનનો મહિનો હતો, અને હવામાન એકદમ બર્ફીલું ઠંડુ હતું. અમારી ગાડીમાં હીટર ચાલુ હતું અને બહાર લોકો પોતાનાં ખિસ્સામાં હાથ નાખીને, દાંત કચકચાવતા પોતાના શ્વાસોમાંથી ધુમાડા…read more

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
1Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Google+
Google+
0Email to someone
email

પ્રતિભાવ

અહી આ નાનું કાંગારું શું કરી રહ્યું છે? જાણવા માટે આ વાર્તા છેક અંત સુધી વાંચો.

એક વખત અકબર અને બીરબલ છુપાવેશે શહેરમાં ફરી રહ્યાં હતાં. પોતાની પ્રજાની અસલી હાલત જાણવા માટે અકબર આવી રીતે છુપાવેશે અનેક વાર ફરતાં હતાં. દુરથી, અકબરે એક કઠિયારાને કુવામાંથી પાણી પિતા જોયો. “તને શું લાગે છે આ કઠિયારો મારા વિશે કેવું વિચારતો હશે?” અકબરે બીરબલને પૂછ્યું. “નામદાર, બિલકુલ તમે જેવું તેના વિશે વિચારતાં હશો તેવું જ તે તમારા વિશે વિચારતો હશે.” “આ તો બહુ જ વાહિયાત વાત મેં સાંભળી હોય એવું લાગે છે! મારા રાજ્યનો એક નાનો નાગરિક પોતાના સમ્રાટ વિશે એવું કેવી રીતે વિચારી શકે જેવું સમ્રાટ તેના વિશે…read more

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
1Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Google+
Google+
0Email to someone
email

વિનય વિરુદ્ધ વિનમ્રતા

વિનમ્રતાનો જો અભાવ હોય તો કોઈ પણ પ્રકારની આધ્યાત્મિક સિદ્ધી સૂર્યોદય સાથે જેમ ઝાકળબિંદુ અદ્રશ્ય થઇ જાય તેમ નાશ પામતી હોય છે.

બલુચિસ્તાનનાં રાજા એક દિવસ ખ્વાજા નકરુદ્દીન (જે શાલ પીર બાબાના નામે પણ ઓળખાતા હતાં)ને મળીને વિનંતી કરે છે કે તેઓ તેમને પોતાના એક શિષ્ય તરીકે સ્વીકારે. ખ્વાજાને જો કે એક રાજાને પોતાના શિષ્ય તરીકે સ્વીકારવામાં થોડો સંદેહ હોય છે. “જો એક શિષ્ય તરીકે નહી તો,” રાજાએ કહ્યું, “પછી મને એક તમારા વિનમ્ર સેવક તરીકે રાખો. જુઓ મેં રાજપાટ છોડી દીધાં છે અને હું તમારી સેવા કરવા માટે અહી આવ્યો છું.” રાજાનો ભક્તિભાવ તેમના હૃદયને સ્પર્શી ગયો અને બાબાએ તેમને પોતાની શરણમાં લઇ લીધા. ખ્વાજાએ તો રાજાને પોતાનાં મોટા ઘરની સફાઈ…read more

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
1Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Google+
Google+
0Email to someone
email

સારા બનો

એ સરળ નથી પરંતુ સારા બન્યાં વિના આત્મજ્ઞાન થવું શક્ય નથી.

આ પ્રશ્ન ઉપર વિચાર કરો, જો કે આ પ્રશ્ન થોડો ફિલસુફીથી ભરેલો છે, પરંતુ જેવી રીતે મોટાભાગના ફિલસુફી ભરેલા સવાલોનું હોય છે તેમ આ સવાલનું પણ આપણા જીવનમાં ખાસ મહત્વ રહેલું હોય છે. સૌથી વધુ ફાયદાકારી બાબત કઈ છે: ભૌતિક સુખો મેળવવા માટેની એક લગાતાર દોટ કે પછી આંતરિક શાંતિ ભર્યા માર્ગે ચાલતાં રહેવું તે? જો કે તે એકબીજાથી તદ્દન અલગ છે એવું પણ નથી, તેમ છતાં બેમાંથી એકને આપણા જીવનમાં પ્રાથમિકતા આપવી જ પડતી હોય છે. મારો કહેવાનો અર્થ એ છે કે શું આપણે સફળ બનવા ઉપર જ કેન્દ્રિત…read more

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
1Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Google+
Google+
0Email to someone
email