ॐ સ્વામી

છેલ્લો પત્ર

જયારે અંતિમ હિસાબનો છેલ્લો દિવસ આવશે, ત્યારે તમારા મનમાં શું ચાલી રહ્યું હશે?

કોઇપણ વર્ષે, સરેરાશ ૧૦,૦૦૦થી પણ વધુ ઈ-મેઈલ, ૩૦૦૦થી પણ વધુ નોંધ અને પત્રો મને મારા વિવિધ પ્રસંગોએ મળતા રહેતા હોય છે (આ ત્રણ ગણું સારું છે ઈ-મેઈલની બાબતમાં ૨૦૧૪ કરતા). અને આમાં કેટલીય સમૂહ અને વ્યક્તિગત મુલાકાતોનો તો સમાવેશ નથી થતો, અને એટલાં જ સવાલો હું સ્વામીનારમાં વાંચીને જવાબ પણ આપતો હોવ છું. વધુમાં, મારું પોતાનું પણ કામ હોય છે. બ્લેક લોટસ, બ્લોગ, આશ્રમ, લેખન કાર્ય, સંપાદકો, પ્રકાશકો, મુસાફરીઓ, શિબિરો વિગેરે. બીજા શબ્દોમાં કહું તો મારા સમયનો મોટો ભાગ લોકો સાથે મળીને વાત કરવામાં જતો હોય છે. અરે, આવા સતત…read more

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email

ફુગ્ગાનો સિદ્ધાંત

એવું શું છે જે એક સામાન્ય કંપનીને મહાનતાની ટોચ ઉપર લઇ જઈ શકે છે?

ગયા અઠવાડિયે આશ્રમમાં સુંદર બ્લેક લોટસ ચેમ્પિયન્સ ઓરિએન્ટેશનનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમ ફક્ત જેને આમંત્રણ મળ્યું હોય એવા લોકો માટેનો જ હતો, અને આખા રૂમમાં કઈક જુદી જ ઉર્જા હતી. આટલા બધા લોકો કે જે દુનિયામાં ભલાઈનો ફેલાવો કરવા માટે કટિબદ્ધ જોઇને હૃદય ઉષ્માથી પીગળી જાય એવું હતું. મને એ બાબતમાં કોઈ શંકા નથી, અને મારા પોતાના અનુભવ અને અવલોકનના આધારે હું એ કહી શકું છું કે ભલાઈભર્યું જીવન જીવવાથી તેની ઊંડી અસર ફક્ત સમાજ ઉપર જ નહિ પરંતુ તે તમારા જીવનને પણ સમૂળગું બદલી શકે છે. સરળ શબ્દોમાં કહેવું…read more

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email

જાગો, સમય સરતો જાય છે!

અત્રે પ્રસ્તુત છે કઈક વિચારવા જેવું.

એવી દંતકથા છે કે બુદ્ધ એક વખત જેતવનમાં પોતાનું પ્રવચન આપી રહ્યા હતા, અને તેની સમાપ્તિમાં, તેમણે કહ્યું, “જાગો, સમય સરતો જાય છે!” એકાદ કલાક પછી, તે પોતાના નજીકના શિષ્યો જોડે તેમજ તેમની સેવામાં સતત હાજર એવા આનંદ અને સતત જિજ્ઞાસુ એવા શરીપુત્ર સાથે બહાર નીકળ્યા. લોકોનું એક મોટું ટોળું હજી ત્યાં પરમ જ્ઞાની એવા બુદ્ધની એક ઝાંખી મેળવવા માટે ઉભું રહ્યું હતું. બુદ્ધ દરવાજાની બાજુમાં એક ખૂણામાં ઉભા રહી ગયા, જેથી કરીને ટોળું છે તે વિખરાઈ જાય અને પોતે ત્યાંથી પસાર થઇ શકે. બરાબર ત્યારે જ એક સ્ત્રી એ…read more

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email

મસ્તિષ્ક શક્તિ

શું તમને તમારા મસ્તિષ્કની શક્તિ વધારવાની ઈચ્છા છે? તો આ રીતે તે વધારી શકાશે.

“હું મારા મસ્તિષ્કની શક્તિ કેવી રીતે વધારી શકું?” એક દિવસે મને કોઈએ પૂછ્યું. તે શું કહેવા માંગે છે એવું જયારે મેં તેને પૂછ્યું ત્યારે તેને મને કહ્યું કે વધુ સર્જનાત્મક કેવી રીતે બની શકાય અને વ્યક્તિ પોતે પોતાની સંપૂર્ણ શક્તિનો અનુભવ કેવી રીતે કરી શકે. તેના સવાલે મને પ્લેટોની એક દંતકથા જેમાં ગુફા શબ્દને એક રૂપક તરીકે વાપરવામાં આવ્યું છે તેની યાદ આવી ગઈ. VII of the Republic નામના પુસ્તકમાં પ્લેટો આ દુનિયા અને તેમાં વસવાટ કરતા માનવોની એક ગુફા અને તેમાં કેદ થઇને રહેલા કેદીઓ સાથે સરખામણી કરે છે….read more

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email

સુખી લગ્નજીવનનું રહસ્ય

લગ્નજીવનને ટકાવવાનું આ છે એક રહસ્ય...સંત કબીરના જીવનમાંની એક ડહાપણ ભરી વાર્તા.

“તમે મને કોઈ સલાહ આપશો?” એક દુઃખી વ્યક્તિ કબીરના અદ્દભુત જ્ઞાનની વાતો સાંભળીને તેમની પાસે પહોંચી જઈને પૂછે છે. “કેમ?” કબીરે  કાપડ વણતા પૂછ્યું. “શું વાત છે?” “મારે અને મારી પત્નીને  છે તે બિલકુલ બનતું જ નથી. અમારા વચ્ચે લગભગ દરેક બાબતો માટે દલીલો થાય છે. મને તો એ ખબર નથી પડતી કે હું મારું લગ્ન જીવન કેવી રીતે ટકાવી રાખું?” “મન નાનું ન કર, મિત્ર.” કબીર વણવાનું બંધ કરીને કહ્યું. “કોઈને કોઈ રસ્તો હંમેશાં હોય છે.” થોડી ક્ષણો બસ મૌનમાં જ વીતી, અને તે દરમ્યાન કબીર પોતાની રચેલી કવિતા…read more

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email