ॐ સ્વામી

આંતરિક જોડાણ વિશે બ્રહ્માંડનો નિયમ

આપણું વ્યક્તિગત અસ્તિત્વ ફક્ત આપણા આ શરીર કે જીવનકાળ સુધી જ સીમિત નથી...આપણે આપણી અંદર એક સાશ્વત સુંદરતાના અનંત ક્ષેત્રોને લઇને ચાલતા રહેલા છીએ.

એક દિવસે, ચીની સંન્યાસી ફાઝાંગ એક દિવસે  મહારાણી વુંના રાજ્યમાં બુદ્ધના આવાત્મસક સુત્ર (ફૂલનો શણગાર) ઉપર પ્રવચન આપી રહ્યા હતા. તેમને કહ્યું કે આ એક બ્રહ્માંડમાં ચેતનાના અનેક પરિમાણો રહેલા છે, અસ્તિત્વના અનેક ક્ષેત્રો એવા રહેલા છે કે જે એકબીજા સાથે જોડાયેલા જ માત્ર નહિ પરંતુ પરસ્પર એકબીજાને પોતાની અંદર સમાવીને રહેલા છે. “સમજી ગઈ, સમજી ગઈ,” સામ્રાજ્ઞીએ કહ્યું. “એક્બીજા સાથે જોડાઈને રહેલા છે વાળી વાત તો સમજાણી, પરંતુ બે વસ્તુ એક બીજાને પોતાની અંદર કેવી રીતે સમાવી શકે?” બધાં જાણતા હતાં કે ફાઝાંગ માટે તો આંતરિક જોડાણનો આ એક…read more

ખુશીનો શોર્ટકટ

ખુશ રહેવાનો કોઈ શોર્ટકટ કે કોઈ ઝડપી રસ્તો છે ખરો? પ્રસ્તુત છે તમને વિચારતા કરી દે એવી સુંદર વાર્તા...

“શું ખુશ રહેવાનો કોઈ ટૂંકમાર્ગ છે ખરો?” નારાયણી ગણેશે મને ગયા અઠવાડિયે જયારે હું બેંગ્લોર લીટ ફેસ્ટમાં બોલવા માટે ગયો હતો ત્યારે મને આ સવાલ કર્યો હતો. “”ઓહ,” મેં કહ્યું, “તમારો કહેવાનો અર્થ  છે ખુશીનો કોઈ જુગાડ?” આ સાંભળીને નારાયણી ગણેશ તેમજ શ્રોતાગણમાં બેઠેલા બીજા અનેક લોકો મારી સાથે હસી પડ્યા. જુગાડ શબ્દનો અર્થ થાય છે કોઈ પ્રશ્ન માટેનો કોઈ એવો અનોખો ઉપાય, એક જાતનો કામચલાઉ રસ્તો કે જેના અભાવે એ પ્રશ્ન ઉકેલવા માટે ઘણાં બધાં શ્રોતોની જરૂર પડે. ઓક્સફર્ડ ડિક્સનરીએ ૨૦૧૭માં જુગાડ શબ્દને પોતાની અંદર ખરેખર સામેલ કર્યો છે….read more