ॐ સ્વામી

એકલવાયાપણું

એકલવાયાપણા વિશેનાં આપણા સમકાલીન વિચારો કરતાં યોગિક દ્રષ્ટિકોણ (અને તેમાંથી બહાર આવાનો માર્ગ) બિલકુલ અલગ છે.

જો તમે એકલવાયાપણાનો આનંદ ઉઠાવતાં-ઉઠાવતાં તેમાંથી પ્રેરણા પણ મેળવી શકતાં હોવ તો તે એક આશીર્વાદ સમાન છે. અને જો તમે, તેમ ન કરી શકતાં હોવ તો તે તમારામાં સતત રહેતી બેચેની અને ખાલીપાનું  મૂળ કારણ છે. તે તમને એક એવો અનુભવ કરાવે છે કે દરેક વસ્તુ તમારા જીવનમાં વેર-વિખેર છે, અને તમે એક વ્યક્તિ તરીકે સંપૂર્ણ નથી, અથવા તો તમારે કઈક એવું કરવું પડે કે બીજા કોઈ એવાને શોધવા પડે જે તમારી અંદરના ખાલીપાને પૂરી શકે. કદાચ તમારે કોઈ નવા કે જુદા સંબંધની જરૂર છે, કે પછી કદાચ તમારે તમારી…read more

જીવનની પરિપૂર્ણતાનું રહસ્ય

અંતે એ કઈ એટલું અઘરું પણ નથી: સખત મહેનત કરો અને મોજ પણ સખત માણો

“મને સોમવારથી ખુબ જ નફરત છે,” કોઈકે મને એક દિવસે કહ્યું. “અને, જો કશું સોમવારનું ડીપ્રેશન જેવો કોઈ રોગ હોય તો તે મને છે.” આ વ્યક્તિનું એવું કહેવું હતું કે પોતે ઘણાં જ પૈસા બનાવ્યાં છે, પણ તેમ છતાં તે કોઈ આદર્શ જીવન નહોતો જીવી રહ્યો. તેણે બધું જ કર્યું હતું કેમ કે તેને કરવું પડ્યું હતું. “જો મારે કોઈ આટલી જવાબદારીઓ ન હોત તો,” તેને કહ્યું, “ મેં પણ તમારી જેમ ભગવો પહેરી લીધો હોત અને મુક્તપણે વિહરતો હોત.” “ઓહ!” હું હસ્યો. “એ તો ફેસબુક ટ્રેપ જેવું છે.” એ…read more

કુતરાઓથી સાવધાન

પ્રસ્તુત છે કઈક વિચારવા જેવું.

એક ચુસ્ત ધાર્મિક માણસે ચાલીસ દિવસનાં સમયગાળામાં પોતાની એક સાધના સમાપ્ત કરી. પોતાની આ આધ્યાત્મિક પ્રવૃત્તિનાં અંતે, તેને કોઈને ભોજન આપવાનું હતું. તેને એક મંદિરના પુજારીને વાત કરી જોઈ, પરંતુ તે પુજારીએ બીજા કોઈને ત્યાં જવાનું વચન આપી દીધું હતું, માટે તેમને આ પ્રસ્તાવની ના પાડી. જેવો આ ધાર્મિક વ્યક્તિ પોતાના ઘરે પાછો વળી રહ્યો હતો કે રસ્તામાં તેને એક ભિખારી મળી ગયો. હું આ ભિખારીને જમાડી શકું, અંતે તો એક જ દિવ્ય શક્તિ દરેકની અંદર બિરાજમાન છે. વિચાર એવો હતો કે કોઈ જીવંત આત્માને જમાડવું એટલે સ્વયં ભગવાનને જમાડવા…read more

સફળ લોકોના ચાર લક્ષણો

એવું શું છે કે જે તમને મહાનતાનાં શિખરે લઇ જઈ શકે? અત્રે પ્રસ્તુત છે કશું વિચારવા જેવું.

“તકે કોઈ દિવસ મારો દરવાજો ખટખટાવ્યો નથી, સ્વામી,” એક ઉદ્યોગપતિએ મને એક દિવસે પૂછ્યું. મેં ક્યાંક વાંચ્યું હતું,” મેં જવાબ આપતાં કહ્યું, “કે જો તક તમારો દરવાજો ન ખટખટાવે, તો એક બીજો નવો દરવાજો બનાવો.” “વારુ, એ પણ મારા કિસ્સામાં નથી બન્યું. ખરેખર, જે કઈ પણ તક છૂપોવેશ લઇને આવે તેને મારો દરવાજો જ ઉડાડી દીધો છે અને મને પણ જમીનદોસ્ત કરી દીધો છે.” હું એવા અનેક હોશિયાર લોકોને મળતો હોવ છું કે જેઓ પોતાના જીવનમાં ઘણું બધું કરી શકવા માટે સક્ષમ હોય છે. પરંતુ, તેઓને લાગતું હોય છે કે…read more