સારા બનો
એ સરળ નથી પરંતુ સારા બન્યાં વિના આત્મજ્ઞાન થવું શક્ય નથી.
આ પ્રશ્ન ઉપર વિચાર કરો, જો કે આ પ્રશ્ન થોડો ફિલસુફીથી ભરેલો છે, પરંતુ જેવી રીતે મોટાભાગના ફિલસુફી ભરેલા સવાલોનું હોય છે તેમ આ સવાલનું પણ આપણા જીવનમાં ખાસ મહત્વ રહેલું હોય છે. સૌથી વધુ ફાયદાકારી બાબત કઈ છે: ભૌતિક સુખો મેળવવા માટેની એક લગાતાર દોટ કે પછી આંતરિક શાંતિ ભર્યા માર્ગે ચાલતાં રહેવું તે? જો કે તે એકબીજાથી તદ્દન અલગ છે એવું પણ નથી, તેમ છતાં બેમાંથી એકને આપણા જીવનમાં પ્રાથમિકતા આપવી જ પડતી હોય છે. મારો કહેવાનો અર્થ એ છે કે શું આપણે સફળ બનવા ઉપર જ કેન્દ્રિત…read more