વચનપાલનતા
આપેલા વચનને પાળવામાં એક પ્રામાણિકતા અને શિસ્તબદ્ધતાની જરૂર પડે છે, અને તે આપણે કુદરત પાસેથી શીખી શકીએ છીએ.
“લેફ્ટનન્ટ,” મેજરે ચેતવણી આપતાં કહ્યું, “તમારે ત્યાં પાછા નથી જવાનું.” “મને માફ કરજો, સર,” લેફ્ટનન્ટે કહ્યું. “મારે જવું જ પડશે.” “તમે મારા આદેશનું પાલન નથી કરી રહ્યાં. તદુપરાંત, તે હવે મરી ગયો હશે.” “મને માફ કરજો, સર, પણ મારે ત્યાં જવું જ પડશે અને મારા મિત્રને બચાવવો પડશે.” દંતકથા એવી છે કે આ એક સત્યઘટના છે. વિયેટનામના યુદ્ધમાં, અમેરિકાના સૈનિકોની એક ટુકડી દુશ્મનના વિસ્તારમાં આવી ગઈ હતી અને ત્યાં ઘમસાણ ગોળીબાર ચાલી રહ્યો હતો. જો કે તે દળના દરેક સૈનિકો સહેજ પણ ઘવાયા વગર ત્યાંથી ભાગી જવા માટે સફળ થયા…read more