ॐ સ્વામી

The Black Lotus App

આ લેખમાં પ્રસ્તુત છે એક સુંદર એપ બ્લેક લોટસ મેડિટેશન વિશેની માહિતી.

બે વર્ષ પહેલા, એક મેડિટેશન શિબિરમાં મેં એક એવી એપ બનાવવા વિશે સૂચન કર્યું હતું કે જેના દ્વારા આપણે સૌ સાથે ધ્યાન કરી શકીએ. મેં તેને Pin Prick Effect એવું નામ આપ્યું હતું અને તેના વિશે થોડું વિસ્તારથી અહી લખ્યું હતું. મને ખબર છે કે આ સુચનમાં નવું કશું નહોતું કારણકે લોકો એ આ પહેલાં પણ સમૂહ ધ્યાન કરેલું જ છે, એક એવા ઉમદા ઈરાદા સાથે કે તેનાથી આ ગ્રહ ઉપર સારો બદલાવ લાવી શકાશે. લગભગ ૧૨ વર્ષ પહેલા, એક ખુબ જ બુદ્ધિશાળી વ્યક્તિ, જીજ્ઞાસા સાઈએ, મને કઈક આવું જ…read more

The Ancient Science of Mantras – મંત્રવિદ્યાનું પ્રાચીન વિજ્ઞાન

શું આજના યુગમાં મંત્ર કામ કરે ખરા? મંત્રની શક્તિ શું તમને તમારું ધ્યેયને પ્રાપ્ત કરવાં માટે મદદ કરી શકે?

યોગના ભૌતિક દ્રષ્ટિકોણમાં આસન, પ્રાણાયામ, બંધ, મુદ્રા અને ક્રિયાનો સમાવેશ થાય છે. તેમાં ધ્યાનયોગ (ધ્યાનનો એક માર્ગ અને ક્રિયા પછી તે કુંડલિની હોય, સાકાર કે નિરાકારનું ધ્યાન હોઈ શકે), કર્મયોગ (જેમાં ફક્ત એક અર્થસભર જીવન જીવવાનો સમાવેશ થાય છે, અને તેમાં મુખ્ય લક્ષ્ય છે કોઈપણ પ્રકારની ધાર્મિક માન્યતાઓ વિના સાચું કર્મ કર્યે જવાનુ), જ્ઞાનયોગ (કે જેમાં અભ્યાસ, ચિંતન, સ્વાધ્યાય અને જ્ઞાન વડે એક અંતર્દ્રષ્ટિ કેળવવાની વાત આવે છે) અને ભક્તિયોગ (કે જેમાં દિવ્યતાને માટે ભક્તિ અને સંપૂર્ણ સમર્પણના માર્ગની વાત આવે છે.) છેલ્લાં ૧૫૦ વર્ષમાં ભારતીય ગુરુઓએ જે પણ ચળવળ…read more