ખુશીનાં પાંચ સિદ્ધાંતો
ક્યારેય વિચાર્યું છે કે ખુશ રહેતાં લોકોની ખુશીનું રહસ્ય શું છે?
દરેક માણસનાં પ્રયત્નોમાં, અને આપણે જે કઈ પણ બધું કરતા હોઈએ તેમાં, મોટાભાગે આપણું ખરું ધ્યેય અંતે તો ખુશીનો અનુભવ કરવાનું જ હોય છે. કે જેમાં, કોઈ વખતે આપણે ખુશીની ઉર્જામાં આનંદના ફટાકડા ફોડતા હોઈશું એવું માની લેવાની ભૂલ કરી લેતા હોઈએ છીએ. જો કે જયારે તમે ખરેખર ખુશ હોવ છો ત્યારે આનંદનો પણ કઈ બહુ અર્થ રહેતો નથી હોતો. દાખલા તરીકે જો તમે બીમાર હોવ તો તમે ભોજનનો પણ સ્વાદ માણી શકતા નથી તેવું જ કઈક. તો શું ખુશીનું કોઈ રહસ્ય હોય છે ખરું? હા, હોય છે. ખુશીનું રહસ્ય…read more