તમારો પોતાનો પાયજામો પહેરીને જીવતા શીખો
આ દુનિયામાં ટકી રહેવું શા માટે મુશ્કેલીભર્યું છે અને પોતાની જાત સાથે આરામદાયક રીતે રહેવું એ કેમ શાંતિ પ્રદાન કરનારું હોય છે? – જાણવા માટે વાંચો.
તમે થાક્યા-પાક્યા ઘરે આવો છો; તમારા માટે આ એક સામાન્ય દિવસ જ હતો. કદાચ સવારે તમારાથી પાંચ મિનીટ વધુ સુઈ જવાયું હશે, અને તેને લીધે દિવસની શરૂઆત દોડધામ સાથે થઈ હશે – બધું ઝડપથી કરવું પડ્યું હશે; જ્યાં સુધી તમે સવારના નાસ્તા માટે તૈયાર થાવ, ત્યાં સુધીમાં તો દસ મિનીટ મોડા થઇ ગયા હતા. ભગવાન જાણે તે પાંચ મીનીટ કોણ ખાઈ ગયું, તમે તો આંખ પણ માંડ મીંચી હતી. કઈ નહિ, તમે કાં તો અડધો-પડધો નાસ્તો ખાવ છો, કે તે સમૂળગો છોડીને કામ પર ભાગો છો. તમે મનને મનાવો છો…read more