ॐ સ્વામી

મન, વિચારો અને ઈચ્છાઓ

જેવી રીતે દરિયામાં મોજા ઉઠે છે તેમ માનવ મનમાં વિચારો સતત ઉઠતાં રહે છે; તમે જેવો એક વિચાર જતો કરો કે બીજો તેનાં પછી તૈયાર ઉભો જ હોય છે.

કેટલાંક વાંચકોએ નીચેના સવાલો કર્યા છે: પ્રશ્ન: હરિ ઓમ જી, ઇચ્છાઓની મૂળ પ્રકૃતિ અને તેનાં ઉપરનું વિવરણ કર્યા બદલ તમારો ખુબ ખુબ આભાર. ઇચ્છાઓ એક મોટા વમળ જેવી છે; આપણે બધાં જ કોઈ ઈચ્છાનું ઉદ્દભવસ્થાન ક્યાં છે તે સમજ્યા વગર જ તેની અંદર ઘૂમ્યા કરીએ છીએ. સ્વામીજી, આપ મહેરબાની કરીને બૌદ્ધિક ઇચ્છાઓ ઉપર વધુ લખશો? તમે કહ્યું હતું, “મોટાભાગે, આ બૌદ્ધિક ઇચ્છાઓની લગન સમાજ માટે જો કે કશુંક કિંમતી સર્જન કરતી હોય છે. કોઈ દાન સંસ્થા કે જે કોઈ ભૌતિક કે આધ્યાત્મિક શોધખોળ માટે કાર્યરત હોય. સામાજિક કે ધાર્મિક કાર્યોમાં…read more

સારા થવામાં શું સારું રહેલું છે?

આકાશમાં ગમે તેટલા રંગનાં વાદળો કેમ ન આવે, આકાશ હંમેશાં પાછુ ભુરું થઇ જતું હોય છે. તમારી ભલાઈને કાઢી નાંખશો નહિ.

થોડા અઠવાડિયા પહેલાં કેનેડામાં, એક ધીમે રહીને વાત કરતો, હોશિયાર યુવાન ઉભો થયો અને મારી પાસે આવ્યો અને મને એક સવાલ પૂછ્યો કે જે આપણામાંથી ઘણાં બધાં લોકો માટે પણ બહુ લાગતો વળગતો છે. તે પોતાની પિયાનોની સ્પર્ધા માટે ભાગ લેવાનો હતો અને તેની માતાએ તેને કહ્યું હતું કે તેને બીજા વિદ્યાર્થીઓ માટે પણ તાલી પાડવી જોઈએ અને તેમને શુભેચ્છા પાઠવવી જોઈએ. “હું હંમેશાં એવું કરું છું, સ્વામીજી,” તેને મને કહ્યું, “પણ મારા માટે કોઈ એવું નથી કરતુ. મમ્મા કહે છે કે મારે તેમને શુભેચ્છાઓ આપવી જોઈએ, હું હંમેશાં તેમ…read more

ઈચ્છાવૃક્ષ

ઇચ્છાઓ આપણને કર્મ કરવાં માટે પ્રેરે છે, પરંતુ તે આપણને તેનાં મૂળ સ્રોતને પણ જાણવા માટે મદદ કરે છે, કેમ કે તે આપણને આપણે જેવા છીએ તેવાં બનાવે છે.

જેવી રીતે પાણીમાં રહેલી ભીનાશને અને આગમાં રહેલ પ્રકાશને દુર નથી કરી શકાતા તેવી જ રીતે મનમાં રહેલી ઇચ્છાઓને દુર નથી કરી શકાતી હોતી. કારણકે, ઇચ્છાઓ તે નહિ ત્યજેલા વિચારો હોય છે. વિચારો ફક્ત વિચારો હોય છે. તે સારા કે ખરાબ નથી હોતા, કે કોઈ ઉંચે લઇ જનાર કે હાસ્યાસ્પદ પણ નહિ, ને સાચા કે ખોટા પણ નહિ. આ બધાં જ લેબલો તમે તમારી શરતો મુજબ ઇચ્છાઓને આપેલા હોય છે. મૂળભૂત રીતે, તમામ વિચારો સરખા જ હોય છે – એક સમાન. વિચારને લઈને તમે શું કરો છો તે મહત્વનું છે,…read more

કેવી રીતે ન આકર્ષવું

જીવન એ વિરોધાભાસો અને વિરોધી મુલ્યોથી ભરપુર છે. પ્રકાશ અને અંધકાર, બરફ અને સુર્યપ્રકાશ બંને શાંતિપૂર્વક સહઅસ્તિત્વ ધરાવે છે. જરા ધ્યાન આપો.

થોડા દિવસો પહેલાં, એક કંપનીમાં નીચલા પાયે કામ કરતાં કર્મચારીએ મને કહ્યું કે તેને હંમેશાં પોતાનાં સહકર્મચારીઓ સાથે પ્રશ્નો ઉભાં થતાં હોય છે. “હું હંમેશાં મારા વિરોધીઓને જ આકર્ષતો હોય એવું લાગે છે,” તેને કહ્યું. “કોઈને પણ હું પસંદ નથી.” “પરંતુ ત્યાર બાદ એક દિવસે,” તેને ચાલુ રાખતાં કહ્યું, “મેં રેડીઓ ઉપર એક સુંદર વાક્ય સાંભળ્યું. “નૌકરી હૈ તો નારાજગી કયું?” આ એક વાક્યે મારો આખો દ્રષ્ટિકોણ બદલી નાંખ્યો અને પછી તો હું બીજાને ગમતો હોય કે ન ગમતો હોય, મેં તેની પરવાહ કરવાનું જ છોડી દીધું. મારે ફક્ત મારું…read more