ॐ સ્વામી

પોતાનાં સિવાય બીજા લોકોનો પણ વિચાર કરો

લીલાછમ પર્વતો, ભૂરું આકાશ, સુંદર સૂર્યોદય, બધું જ અહી છે. જો કે તમે આ સુંદરતાને ત્યારે જ જોઈ શકશો જયારે તમે તમારા સિવાય બીજાનો પણ વિચાર કરવાનું શીખી લેશો.

seeing-past-yourself

Why are some people sensitive towards the needs of others while many just couldn’t care less? What is it in a person that better equips them to have greater empathy? There’s this famous and beautiful devotional song in India. It was Mahatma Gandhi’s favorite song, in fact. I quote below the first couple of lines: Vaishnava jan to tene kahiye je peerh parayi jaane re, Par dukhe upkar kare to yeh mann abhiman na aane re. A true devotee of the lord is the one who understands the pain of the…read more

Check out my Amazon best-sellers

તમે તમારા વિશે શો મત ધરાવો છો?

અંતર્મુખી મન સંતોષ તરફ દોરી જાય છે અને વસંત ઋતુમાં ખીલતાં ફૂલોની જેમ સદ્દગુણો એક સંતોષી હૃદયમાં જ મહોરતા હોય છે.

એક વખતે, એક ચોરને કેટલાંય દિવસ સુધી એકધારો નસીબે સાથ નહોતો આપ્યો. એક રાતે તો તે મક્કમ નિર્ધાર સાથે નીકળ્યો કે આજે રાતે તો ખાલી હાથે પાછાં નથી જ ફરવું. પોતે શેરીઓમાં ફરીને એક એવાં ઘરની બારીકાઇથી શોધ કરવા લાગ્યો કે જેમાં છાપો મારી શકાય, પરંતુ તેને કોઈ સફળતા મળી નહિ. થાકેલો-હારેલો તે વહેલી સવારનાં એક ફૂટપાથ ઉપર બેઠો અને તેને તો ત્યાં ને ત્યાં જ ઊંઘ જ આવી ગઈ. થોડી મીનીટો બાદ ત્યાંથી એક દારૂડિયો પસાર થયો. તેણે આ ચોરને જોઈને વિચાર કર્યો કે આ પણ કોઈ દારૂડિયો જ…read more

અકારણ દયા

આ છે ઇસુ ખ્રિસ્તનાં જીવનની એક સુંદર વાર્તા કે જેની અંદર દયા ઉપરનો એક મહત્વનો પાઠ રહેલો છે.

મને હંમેશા એક સવાલ પૂછવામાં આવતો હોય છે કે જો તમે કોઈનાં પ્રત્યે દયાવાન હોવ અને તે તેની બિલકુલ કદર જ ન કરે તો? તે તમારી ઉદારતાને તમારી નબળાઈ ગણી લે તો શું, તમારે એવાં કિસ્સામાં પણ દયા બતાવવી જોઈએ ખરી? આ બધા તાર્કિક સવાલો છે પણ દયામાં બિલકુલ તે વાત હોતી નથી – તર્ક. દયા તો હકીકતમાં એક અતાર્કિક લાગણી છે. તે ખરેખર તો કોઈ પણ તર્ક ઉપર આધારિત નથી હોતી. દયાળુ વર્તન એ કદાચ કોઈ તર્ક પર આધારિત હોઈ શકે પરંતુ દયા એક લાગણી તરીકે, ના તો કોઈ…read more

ફક્ત એક માત્ર જાણવા જેવી વાત

હું આજે તમને જે વાત કહી રહ્યો છું એ તમારા માટે જીવનની મોટાભાગની કઠીન પરિસ્થિતિઓમાં માનસિક કે લાગણીના સ્તરે સહારો બનશે.

આજે મારી સાથે જોડાયેલાં રહેજો, કારણકે આજે હું એક ખુબ જ મહત્વના વિષય ઉપર લખી રહ્યો છું. કદાચ આજે હું જે લખી રહ્યો છું તે જ ફક્ત તમારે જીવનમાં જાણવાની જરૂર છે. હા મને ખબર છે આ એક બહુ મોટો દાવો છે, પણ આશા રાખું છું કે તમે આ લેખનાં અંત તરફ પહોંચશો ત્યારે તમારી પાસે એક નવો દ્રષ્ટિકોણ હશે. ઘણાં વાંચકોએ મારું સંસ્મરણ પુસ્તક વાંચ્યા બાદ મને પૂછ્યું છે કે હું કેમ મારા ગુરુ પર ગુસ્સે નહોતો થયો કે હજી પણ નથી થતો? તેઓ મને પૂછે છે કે હું…read more